કોયડાના વિષયો
ભલામણ કરેલ
તબક્કાઓ
ઓપનિંગ95,743
રમતની પ્રથમ અવસ્થા દરમિયાનની યુક્તિ.મિડલગેમ902,361
રમતની બીજી અવસ્થા દરમિયાનની યુક્તિ.એન્ડગેમ1,001,880
રમતની છેલ્લી અવસ્થા દરમિયાનની યુક્તિ.હાથી એન્ડગેમ108,199
ફક્ત હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઊંટ એન્ડગેમ27,631
ફક્ત ઊંટ અને પ્યાદાઓ સાથેનો અંત.પ્યાદા એન્ડગેમ74,094
ફક્ત પ્યાદાઓ સાથેનો અંત.ઘોડા એન્ડગેમ16,674
ફક્ત ઘોડા અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી એન્ડગેમ23,263
ફક્ત રાણી અને પ્યાદાઓ સાથેનો અંત.રાણી અને હાથી15,000
ફક્ત રાણી, હાથી અને પ્યાદાઓ સાથેનો અંત.ઓપનિંગ્સ દ્વારાવધુ »
પઝલ શોધ
એડવાન્સ્ડ પ્યાદુ124,884
તમારું એક પ્યાદુ પ્રતિસ્પર્ધીની સ્થિતિમાં ઊંડું છે, કદાચ પ્રમોટ કરવાની ધમકી આપી રહ્યું છે.f2 અથવા f7 પર હુમલો કરવો14,880
f2 અથવા f7 પ્યાદા પર ધ્યાન કેન્દ્રિત કરતો હુમલો, જેમ કે ફ્રાઇડ લિવર ઓપનિંગમાં.ડિફેન્ડરને પકડો13,235
એક ટુકડાને દૂર કરવો જે અન્ય ટુકડાના સંરક્ષણ માટે નિર્ણાયક હોય, હવે અસુરક્ષિત ટુકડાને ફોલો-અપ મૂવ પર કબજે કરવાની મંજૂરી આપે છે.શોધાયેલ હુમલો101,509
એક ટુકડો (જેમ કે ઘોડો) ખસેડવો, જે અગાઉ લાંબા અંતરના ટુકડા (જેમ કે હાથી) દ્વારા થતા હુમલાને અવરોધતો હતો, તેને તે ટુકડાના માર્ગમાંથી દૂર કરવો.ડબલ ચેક10,656
એકસાથે બે ટુકડાઓ સાથે ચેક આપવો, જે શોધાયેલા હુમલાના પરિણામે થાય છે જ્યાં ખસેડતો ટુકડો અને અનાવૃત ટુકડો બંને પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો કરે છે.ખુલ્લો રાજા60,109
તેની આસપાસ ઓછા ડિફેન્ડર્સ ધરાવતા રાજા નો સમાવેશ કરતી યુક્તિ, જે ઘણીવાર ચેકમેટ તરફ દોરી જાય છે.ફોર્ક257,129
એક ચાલ જ્યાં ખસેડાયેલો ટુકડો એકસાથે બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ પર હુમલો કરે છે.લટકતો ટુકડો73,020
પ્રતિસ્પર્ધીનો ટુકડો અસુરક્ષિત અથવા અપૂરતો સુરક્ષિત હોય અને પકડવા માટે મુક્ત હોય તેવી યુક્તિ.રાજા સાઇડ હુમલો175,452
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે કિંગ સાઇડ પર કેસલિંગ કર્યું હોય.પિન120,626
પિનનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં ટુકડો વધુ મૂલ્યના ટુકડા પર હુમલો જાહેર કર્યા વિના ખસી શકતો નથી.રાણી સાઇડ હુમલો30,543
પ્રતિસ્પર્ધીના રાજા પર હુમલો, જ્યારે તેણે ક્વીન સાઇડ પર કેસલિંગ કર્યું હોય.બલિદાન151,799
ફરજિયાત ચાલના ક્રમ પછી ફરીથી ફાયદો મેળવવા માટે, ટૂંકા ગાળામાં સામગ્રી છોડી દેવાનો સમાવેશ કરતી યુક્તિ.સ્કિવર44,249
ઉચ્ચ મૂલ્યના ટુકડા પર હુમલો થવો, તે રસ્તામાંથી ખસી જવું, અને તેની પાછળના નીચલા મૂલ્યના ટુકડાને પકડવા અથવા હુમલો કરવાની મંજૂરી આપવી, જે પિનનો વિપરીત છે.ફસાયેલો ટુકડો22,268
એક ટુકડો પકડવાથી છટકી શકતો નથી કારણ કે તેની પાસે મર્યાદિત ચાલ હોય છે.મોટિફ્સ
આકર્ષણ73,044
એક વિનિમય અથવા બલિદાન જે પ્રતિસ્પર્ધીના ટુકડાને એક ચોરસ તરફ પ્રોત્સાહિત કરે છે અથવા દબાણ કરે છે જે ફોલો-અપ યુક્તિને મંજૂરી આપે છે.ક્લિયરન્સ26,698
એક ચાલ, ઘણીવાર ગતિ સાથે, જે ફોલો-અપ વ્યૂહાત્મક વિચાર માટે ચોરસ, ફાઇલ અથવા કર્ણને સાફ કરે છે.Collinear move2,581
Two opposing pieces face each other, and one slides along the line of attack without capturing the enemy piece.શોધાયેલ ચેક36,111
છુપાયેલા હુમલો કરતા ટુકડામાંથી ચેક જાહેર કરવા માટે એક ટુકડો ખસેડો, જે ઘણીવાર નિર્ણાયક ફાયદા તરફ દોરી જાય છે.બચાવ ચાલ121,249
સામગ્રી અથવા અન્ય ફાયદો ગુમાવવાથી બચવા માટે જરૂરી ચોક્કસ ચાલ અથવા ચાલનો ક્રમ.વિચલન86,952
એક ચાલ જે પ્રતિસ્પર્ધીના ટુકડાને તેના દ્વારા કરવામાં આવતી અન્ય ફરજથી વિચલિત કરે છે, જેમ કે મુખ્ય ચોરસની રક્ષા કરવી. ક્યારેક તેને "ઓવરલોડિંગ" પણ કહેવામાં આવે છે.ઇન્ટરફિયરન્સ7,299
બે પ્રતિસ્પર્ધી ટુકડાઓ વચ્ચે એક ટુકડો ખસેડવો જેથી એક અથવા બંને પ્રતિસ્પર્ધી ટુકડાઓ અસુરક્ષિત થઈ જાય, જેમ કે બે રૂક વચ્ચે સુરક્ષિત ચોરસ પરનો ઘોડો.ઇન્ટરમેઝો23,961
અપેક્ષિત ચાલ રમવાને બદલે, પહેલા તાત્કાલિક જોખમ ઊભી કરતી બીજી ચાલને વચ્ચે મૂકવી જેનો પ્રતિસ્પર્ધીએ જવાબ આપવો જ જોઇએ. તેને "Zwischenzug" અથવા "In between" તરીકે પણ ઓળખવામાં આવે છે.શાંત ચાલ84,076
એક ચાલ જે ન તો ચેક આપે કે ન તો પકડે, ન તો તાત્કાલિક પકડવાની ધમકી આપે, પરંતુ તે પછીની ચાલ માટે વધુ છુપાયેલા અનિવાર્ય ખતરાની તૈયારી કરે છે.એક્સ-રે હુમલો7,125
એક ટુકડો દુશ્મન ટુકડા દ્વારા ચોરસ પર હુમલો કરે છે અથવા તેનું રક્ષણ કરે છે.ઝુગ્ઝવાંગ21,015
પ્રતિસ્પર્ધી તેઓ કરી શકે તેવી ચાલમાં મર્યાદિત છે, અને બધી ચાલ તેમની સ્થિતિને વધુ ખરાબ કરે છે.લંબાઈ
ચેકમેટ637,730
શૈલી સાથે રમત જીતો.1 માં મેટ295,126
એક ચાલમાં ચેકમેટ પહોંચાડો.2 માં મેટ266,196
બે ચાલમાં ચેકમેટ પહોંચાડો3 માં મેટ64,878
ત્રણ ચાલમાં ચેકમેટ પહોંચાડો.4 માં મેટ9,507
ચાર ચાલમાં ચેકમેટ પહોંચાડો.5 અથવા વધુમાં મેટ2,024
લાંબી મેટિંગ ક્રમ શોધો.મેઇટ થીમ્સ
એનાસ્તાસિયાનો મેટ2,569
એક ઘોડો અને રૂક અથવા રાણી મળીને બોર્ડની બાજુ અને મિત્રતાપૂર્ણ ટુકડા વચ્ચે વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.અરેબિયન મેટ2,433
એક ઘોડો અને રૂક મળીને બોર્ડના ખૂણા પર વિરોધી રાજા ને ફસાવવા માટે ટીમ બનાવે છે.બેક રેન્ક મેટ68,275
જ્યારે રાજા તેના પોતાના ટુકડાઓ દ્વારા હોમ રેન્ક પર ફસાયેલો હોય, ત્યારે તેને ચેકમેટ કરો.બેલેસ્ટ્રા મેટ464
એક ઊંટ ચેકમેટ પહોંચાડે છે, જ્યારે એક રાણી બાકીના છટકી જવાની ચોરસને અવરોધે છે.બ્લાઇન્ડ સ્વાઇન મેટ2,091
બે રૂક મળીને 2 બાય 2 ચોરસના વિસ્તારમાં રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે.બોડેનનો મેટ1,203
ક્રોસ-ક્રોસિંગ કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.કોર્નર મેટ3,528
ચેકમેટ જોડવા માટે રૂક અથવા રાણી અને ઘોડા નો ઉપયોગ કરીને રાજા ને ખૂણા સુધી સીમિત કરો.ડબલ ઊંટ મેટ1,294
અડીને આવેલા કર્ણ પર બે હુમલો કરતા ઊંટ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત રાજા ને મેટ પહોંચાડે છે.ડોવેટેલ મેટ1,269
એક રાણી અડીને આવેલા રાજા ને મેટ પહોંચાડે છે, જેના ફક્ત બે છટકી જવાની ચોરસ મિત્રતાપૂર્ણ ટુકડાઓ દ્વારા અવરોધિત છે.Epaulette mate7,426
Two adjacent escape squares for a checked king are occupied by other pieces.હૂક મેટ3,493
રાજા ની છટકી જવાની મર્યાદા નક્કી કરવા માટે એક હાથી, ઘોડો અને પ્યાદાની સાથે એક દુશ્મન પ્યાદાનો ઉપયોગ કરીને ચેકમેટ.કિલ બોક્સ મેટ1,798
એક હાથી દુશ્મન રાજા ની બાજુમાં હોય છે અને તે રાણી દ્વારા ટેકો પામેલો હોય છે જે રાજા ના છટકી જવાના ચોરસને પણ અવરોધે છે. રૂક અને રાણી દુશ્મન રાજા ને 3 બાય 3 "કિલ બોક્સ" માં પકડે છે.Pillsbury's mate22,300
The rook delivers checkmate, while the bishop helps to confine it.Morphy's mate2,428
Use the bishop to check the king, while your rook helps to confine it.Opera mate21,204
Check the king with a rook and use a bishop to defend the rook.Swallow's tail mate2,805
A checkmate pattern that visually resembles the appearance of a swallow’s tail, similar to a V shape.ત્રિકોણ મેટ2,541
રાણી અને રૂક, દુશ્મન રાજા થી એક ચોરસ દૂર, એક જ રેન્ક અથવા ફાઇલ પર હોય છે, એક ચોરસ દ્વારા અલગ પડેલા હોય છે, જે એક ત્રિકોણ બનાવે છે.વુકોવિક મેટ775
એક રૂક અને ઘોડો રાજા ને મેટ કરવા માટે ટીમ બનાવે છે. રૂક ત્રીજા ટુકડા દ્વારા ટેકો પામેલો હોય છે ત્યારે મેટ પહોંચાડે છે, અને ઘોડા નો ઉપયોગ રાજા ના છટકી જવાના ચોરસને અવરોધવા માટે થાય છે.સ્મધર્ડ મેટ7,908
એક ઘોડા દ્વારા પહોંચાડવામાં આવેલો ચેકમેટ જેમાં મેટ થયેલો રાજા ખસી શકતો નથી કારણ કે તે તેના પોતાના ટુકડાઓ દ્વારા ઘેરાયેલો હોય છે (અથવા સ્મધર્ડ હોય છે).ખાસ ચાલ
કેસલિંગ809
રાજા ને સલામતીમાં લાવો, અને હુમલા માટે રૂકને તૈનાત કરો.En passant rights2,815
'en passant' નિયમનો સમાવેશ કરતી યુક્તિ, જ્યાં પ્યાદુ પ્રતિસ્પર્ધીના પ્યાદાને પકડી શકે છે જે તેની પ્રારંભિક બે-ચોરસ ચાલનો ઉપયોગ કરીને તેને બાયપાસ કરી ગયું હોય.પ્રોમોશન48,287
તમારા એક પ્યાદાને રાણી અથવા માઇનોર પીસમાં પ્રમોટ કરો.અંડરપ્રમોશન362
ઘોડો, ઊંટ, અથવા હાથી માં પ્રમોશન.ધ્યેયો
સમાનતા4,310
હારની સ્થિતિમાંથી પાછા આવો, અને ડ્રો અથવા સંતુલિત સ્થિતિ સુરક્ષિત કરો. (eval ≤ 200cp)ફાયદો579,030
નિર્ણાયક ફાયદો મેળવવાની તમારી તક ઝડપી લો. (200cp ≤ eval ≤ 600cp)કચડી નાખવું769,433
નિર્ણાયક ફાયદો મેળવવા માટે પ્રતિસ્પર્ધીની ભૂલ શોધો. (eval ≥ 600cp)ચેકમેટ637,730
શૈલી સાથે રમત જીતો.અદ્યતન
એક-ચાલની પઝલ295,937
એક પઝલ જે માત્ર એક ચાલ લાંબી હોય.શોર્ટ પઝલ1,010,572
જીતવા માટે બે ચાલ.લાંબી પઝલ520,359
જીતવા માટે ત્રણ ચાલબહુ લાંબી પઝલ163,637
જીતવા માટે ચાર કે તેથી વધુ ચાલ.મૂળ
માસ્ટર રમતો273,700
ટાઇટલ ધરાવતા ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.માસ્ટર વિરુદ્ધ માસ્ટર રમતો25,328
બે ટાઇટલ ધરાવતા ખેલાડીઓ વચ્ચેની રમતોમાંથી પઝલ્સ.સુપર GM ગેમ્સ1,073
વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા રમાયેલી રમતોમાંથી પઝલ્સ.ખેલાડીની રમતો
તમારી રમતોમાંથી, અથવા અન્ય ખેલાડીની રમતોમાંથી જનરેટ થયેલી પઝલ્સ જુઓ.આ પઝલ્સ જાહેર ડોમેનમાં છે, અને database.lichess.org પરથી ડાઉનલોડ કરી શકાય છે.
